યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ ___ છે. 6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો 9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ આપેલ તમામ 6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો 9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.10-12-2005 તા.5-12-2005 તા.14-11-2005 તા.12-10-2005 તા.10-12-2005 તા.5-12-2005 તા.14-11-2005 તા.12-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્ત્રીઓમાં હાડકાની ઘનતા ઓછી થવાના મુખ્ય કારણો ___ છે. રજોનિવૃત્તિ (મેનોપોઝ) કેલ્શિયમ યુક્ત ખોરાકનો અભાવ આપેલ તમામ કસરતનો અભાવ રજોનિવૃત્તિ (મેનોપોઝ) કેલ્શિયમ યુક્ત ખોરાકનો અભાવ આપેલ તમામ કસરતનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'બેટી હૈ અનમોલ' યોજના અંતર્ગત પહેલી બે છોકરીઓને ધો ___ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. 11 05 10 12 11 05 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ___ વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો. 1975-76 1978-79 1970 1976-77 1975-76 1978-79 1970 1976-77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP