યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? પાલનપુર ભૂચર મોરી આહવા ભૂજોડી પાલનપુર ભૂચર મોરી આહવા ભૂજોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન યોજના (RGPSA) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે ? 50:50 60:40 75:25 90:10 50:50 60:40 75:25 90:10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કયો હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે ? 14444 145114 121554 101444 14444 145114 121554 101444 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ? શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ? આવકના દાખલા મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ આપેલ તમામ રેશન કાર્ડ આવકના દાખલા મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ આપેલ તમામ રેશન કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવે માર્કેટ યાર્ડ APMC (એ. પી. એમ. સી.) નું પૂરું નામ જણાવો. એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP