યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના અંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે ? NUIS JNNURM UIDSSMT AMRUT NUIS JNNURM UIDSSMT AMRUT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચતના ધ્યેય સાથે કાર્યરત છે ? મહિલા સમૃદ્ધિ યોજના જવાહર રોજગાર યોજના ઈન્દિરા આવાસ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ મહિલા સમૃદ્ધિ યોજના જવાહર રોજગાર યોજના ઈન્દિરા આવાસ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? મમતા દિવસ બાલ દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ મમતા દિવસ બાલ દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 45-60 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ 45-60 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આરંભ ગુજરાતમાં ક્યારથી થયો ? 2000-01 2010-11 2013-14 2012-13 2000-01 2010-11 2013-14 2012-13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ થયેલ મુદ્રા બેંક દ્વારા પ્રારંભિક તબક્કે ત્રણ યોજનાઓ શરૂ કરેલ છે. તેના નામ નીચે મુજબ રાખેલ છે. આપેલ પૈકી એક પણ નહીં કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ શિશુ, કિશોર અને તરૂણ આપેલ પૈકી એક પણ નહીં કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ શિશુ, કિશોર અને તરૂણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP