યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જાહેર માહિતી અધિકારીને માહિતી મેળવવા માટે અરજી કરતી વખતે અરજદાર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી ?

પોતાનું નામ સરનામું લખવું
અરજી માટેનું કારણ જણાવવું
અરજી ફી ભરવી
અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રોજેક્ટ સનરાઈઝ" નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ
આપેલ પૈકી કોઈ નહીં
ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ
ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો.

પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી
પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ / સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે ?

મુખ્યમંત્રી અમૃતમ્ યોજના
મમતા અભિયાન
ચિરંજીવી યોજના
આર.સી.એચ - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ?

એડોલસન્ટ બોયઝ
15 થી 49 વર્ષની બહેનો
સગર્ભા માતાઓ
એડોલસન્ટ ગર્લ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP