યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ? ઇન્દિરા આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે ? 5 2 4 3 5 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે. રૂ. 100 રૂ. 2 રૂ. 50 રૂ. 20 રૂ. 100 રૂ. 2 રૂ. 50 રૂ. 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતો MPR એટલે... મન્થલી પ્રોગ્રેસ રિપોર્ટ ઓફ આંગણવાડી મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર રીસોર્સિઝ મેન્ટલ પ્રોગ્રેશન રિપોર્ટ માઈનર પ્રોગ્રેસ રિપોર્ટ મન્થલી પ્રોગ્રેસ રિપોર્ટ ઓફ આંગણવાડી મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર રીસોર્સિઝ મેન્ટલ પ્રોગ્રેશન રિપોર્ટ માઈનર પ્રોગ્રેસ રિપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ? 365 દિવસ 200 દિવસ 300 દિવસ 100 દિવસ 365 દિવસ 200 દિવસ 300 દિવસ 100 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? ગોદામ બનાવવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP