યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ન્યુ આકાંક્ષા યોજના શું છે ? પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકાર દ્વારા પ્રાયોજિત 'સૂર્યમિત્ર' કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ કયા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ? રણ ખેતી સોલર ટેકનોલોજી સૂર્યમુખી તેલ ઉત્પાદન આપેલ તમામ રણ ખેતી સોલર ટેકનોલોજી સૂર્યમુખી તેલ ઉત્પાદન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સ્વચ્છ ભારત મિશન" દ્વારા કયા રાજ્યને 'Open defecation Free state' જાહેર કરેલ નથી ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ કેરાલા ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ કેરાલા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પુરું પાડવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના વિદ્યાદીપ સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના વિદ્યાદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? પૂર શમન શ્વેતક્રાંતિ લાવવી પૂર પુન:વસન અનાજમાં સ્વનિર્ભરતા પૂર શમન શ્વેતક્રાંતિ લાવવી પૂર પુન:વસન અનાજમાં સ્વનિર્ભરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ? દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP