સામાન્ય જ્ઞાન (GK) ‘રામાયણ’ નો સાચો સંધિવિગ્રહ કયો? રામ + આયન રામ + અયન રામ + અયણ રામ + આયણ રામ + આયન રામ + અયન રામ + અયણ રામ + આયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? નવલિકા આત્મકથા આખ્યાન નવલકથા નવલિકા આત્મકથા આખ્યાન નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ? બપોરના બે રાત્રે આઠ સાંજના છ બપોરના ત્રણ બપોરના બે રાત્રે આઠ સાંજના છ બપોરના ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. કિશોર જાદવ સુરેશ જોષી મધુ રાય દલપત રામ કિશોર જાદવ સુરેશ જોષી મધુ રાય દલપત રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ ફરજીયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ? આઈન્સ્ટાઈલ ન્યુટન સ્ટીફન હોકિંગ જહોન કેટલર આઈન્સ્ટાઈલ ન્યુટન સ્ટીફન હોકિંગ જહોન કેટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP