યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે ? 2009 2010 2011 2008 2009 2010 2011 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીતિ આયોગ દ્વારા 'AIM' શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે ? એપ્લિકેશન ઈનોવેશન મિશન અજય ઈવેન્ટ મિશન અટલ ઈન્નોવેશન મિશન (Atal Innovation Mission) અમર ઈકોનોમિક મિશન એપ્લિકેશન ઈનોવેશન મિશન અજય ઈવેન્ટ મિશન અટલ ઈન્નોવેશન મિશન (Atal Innovation Mission) અમર ઈકોનોમિક મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપે કોને જાહેર કર્યા છે ? હેમલત્તા મુખર્જી કુંવરબાઈ જ્યોત્સના કરપરીયા અર્પના જીતમલ હેમલત્તા મુખર્જી કુંવરબાઈ જ્યોત્સના કરપરીયા અર્પના જીતમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ 'ગુજરાત પેટર્ન' યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ? વડાપ્રધાન સંદેશા વ્યવહાર મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ વડાપ્રધાન સંદેશા વ્યવહાર મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ? સ્વચ્છ ભારત બેટી વધાવો Mygov સલામત ભારત સ્વચ્છ ભારત બેટી વધાવો Mygov સલામત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP