યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર" પ્રોગ્રામ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? બાળસખા યોજના અમૃતમ્ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) ચિરંજીવી યોજના બાળસખા યોજના અમૃતમ્ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) ચિરંજીવી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ? 1551 5151 1515 5115 1551 5151 1515 5115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે ? નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઈ-તાલ મેઘરાજ ડાયલ. ગવ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઈ-તાલ મેઘરાજ ડાયલ. ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ? મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યવંત 'VCE' નું આખું નામ શું છે ? Village Computer Entrepreneur Village Computer Expert Village Chemical Entrepreneur Village Computer Export Village Computer Entrepreneur Village Computer Expert Village Chemical Entrepreneur Village Computer Export ANSWER DOWNLOAD GUJARATI MCQ APP