યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ? બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? રૂ. 10 રૂ. 50 રૂ. 20 રૂ. 30 રૂ. 10 રૂ. 50 રૂ. 20 રૂ. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાહેર માહિતી અધિકારીને માહિતી મેળવવા માટે અરજી કરતી વખતે અરજદાર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી ? પોતાનું નામ સરનામું લખવું અરજી માટેનું કારણ જણાવવું અરજી ફી ભરવી અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી પોતાનું નામ સરનામું લખવું અરજી માટેનું કારણ જણાવવું અરજી ફી ભરવી અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? કિશોરી કિશોર સગર્ભા ધાત્રીમાતા કિશોરી કિશોર સગર્ભા ધાત્રીમાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) AEPS એટલે ? All employees payments system Aadhaar enabled payment system Aadhaar enabled payment site All electronic payments All employees payments system Aadhaar enabled payment system Aadhaar enabled payment site All electronic payments ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે... રિટેલ શોપ વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ રિટેલ શોપ વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP