યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ? 5115 1551 1515 5151 5115 1551 1515 5151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) AEPS એટલે ? All electronic payments All employees payments system Aadhaar enabled payment system Aadhaar enabled payment site All electronic payments All employees payments system Aadhaar enabled payment system Aadhaar enabled payment site ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિશોરીઓને લોહતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ? સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં ઈ ગવર્નન્સ પોલિસી કયા સમય માટે બનાવવામાં આવેલી છે ? 2011-2021 2000-2020 2014-2019 2015-2020 2011-2021 2000-2020 2014-2019 2015-2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે ? RTE Act 2005 RTE Act 2009 RTI Act 2005 RTI Act 2009 RTE Act 2005 RTE Act 2009 RTI Act 2005 RTI Act 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂ. ___ દંડ કરી શકે. રૂ. 250 રૂ.5000 રૂ.500 રૂ.2500 રૂ. 250 રૂ.5000 રૂ.500 રૂ.2500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP