યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઇ છે ?

શિક્ષણ દીપ
વીમા જીવન
જ્યોતિ દીપ
વિદ્યાદીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા "મમતા અભિયાન"નો નીચેના પૈકી કયો ઘટક નથી ?

મમતા મુલાકાત
મમતા નોંધ
મમતા કલ્યાણ
મમતા સંદર્ભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વિચરતિ વિમુક્ત જાતિના મેઘાવી વિદ્યાર્થીઓ માટે કઈ યોજના અમલમાં છે ?

ટુનિકિટ
કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
પ્રી એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
ટેલેન્ટ પૂલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP