સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? ગુરુ પૃથ્વી શુક્ર મંગળ ગુરુ પૃથ્વી શુક્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? અંતર માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા વજન માપવા અંતર માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા વજન માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલીઓની રસીના શોધક કોણ હતા ? જોનલ ઈ.સાલ્ક જ્હોન એન્ડર્સ લિયોન એડવર્ડ જેનર જોનલ ઈ.સાલ્ક જ્હોન એન્ડર્સ લિયોન એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? શ્રીહરિકોટા પોખરણ બેંગલુરુ અમદાવાદ શ્રીહરિકોટા પોખરણ બેંગલુરુ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP