Loading [Contrib]/a11y/accessibility-menu.js
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ?
પુરસ્કાર (Awards)
ભારતમાં "સિલ્વર એલિફન્ટ એવોર્ડ" કઈ રમત માટે આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ?
પુરસ્કાર (Awards)
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ?