પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને કયા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો ? 1956 1960 1955 1958 1956 1960 1955 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા એચ.એમ.પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1975 1973 1979 1978 1975 1973 1979 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત સાહિત્ય અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP