પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? સાહિત્ય આરોગ્ય સેવા વિજ્ઞાન સમાજસેવા સાહિત્ય આરોગ્ય સેવા વિજ્ઞાન સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે સમુદાય નેતૃત્વ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મભૂષણ પરમવીર ચક્ર ભારતરત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પરમવીર ચક્ર ભારતરત્ન પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP