પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? કપિલદેવ લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી કપિલદેવ લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ? રણજીટ્રોફી દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક રણજીટ્રોફી દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? રઘુવીર ચૌધરી પ્રતિભા રાય ભાલચંદ્ર નેમાડે કેદારનાથ સિંઘ રઘુવીર ચૌધરી પ્રતિભા રાય ભાલચંદ્ર નેમાડે કેદારનાથ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? ઉમાશંકર જોષી કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1959 1952 1954 1962 1959 1952 1954 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? સાહિત્ય અને શિક્ષણ સર્જરી પત્રકારત્વ ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ સર્જરી પત્રકારત્વ ન્યૂરોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP