પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી-જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે કયા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યું ?

1958
1954
1956
1952

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ?

બળવંતરાય મહેતા સમિતિ -1957
આપેલ તમામ
રીખવદાસ શાહ સમિતિ -1972
અશોક મહેતા સમિતિ -1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુન્હેગારની ઓળખ પરેડ કયા કાયદા હેઠળ થાય છે ?

બોમ્બે પોલીસ એક્ટ
ઇન્ડિયન પીનલ કોડ (IPC)
સી.આર.પી.સી.
એવિડન્સ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?

મામલતદાર
તાલુકા વહીવટી અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
ચીટનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ?

વિકાસ કમિશનર
જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પંચાયત પ્રમુખ
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP