સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 0° થી 100° સે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. 0° થી 100° સે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? રાખ માટી પાણી ઓક્સિજન રાખ માટી પાણી ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય તાપમાને (30° C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ટિન ગેલિયમ સોડિયમ યુરેનિયમ ટિન ગેલિયમ સોડિયમ યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચિકનગુનિયા શાનાથી થાય છે ? બેક્ટેરિયા પ્રદૂષિત જળ પ્રદૂષિત હવા ચેપી મચ્છર બેક્ટેરિયા પ્રદૂષિત જળ પ્રદૂષિત હવા ચેપી મચ્છર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? 2.5 D 4.0 -4.0 D -2.5 D 2.5 D 4.0 -4.0 D -2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા મોરથુથુ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા મોરથુથુ ઝીંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP