સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે ? લીલ ફૂગ લાઈકેન સાઈઝોફાઈટા લીલ ફૂગ લાઈકેન સાઈઝોફાઈટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઈંચ બરાબર કેટલા સેન્ટિમીટર ? 2.15 2.61 2.54 1.75 2.15 2.61 2.54 1.75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ? શેરડીના ખેતરો ડાંગરની ક્યારીઓ ઘઉંના ખેતરો ફળ બગીચાઓ શેરડીના ખેતરો ડાંગરની ક્યારીઓ ઘઉંના ખેતરો ફળ બગીચાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે ? ધૂમકેતુ ઉલ્કા લઘુગ્રહ ઉલ્કાશીલા ધૂમકેતુ ઉલ્કા લઘુગ્રહ ઉલ્કાશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? વાઈરસ ફૂગ પ્રજીવ બેક્ટેરિયા વાઈરસ ફૂગ પ્રજીવ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP