કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ? સ્વરાજ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરનો પ્રથમ જીજર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો ? આસામ નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય આસામ નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ન્યૂજર્સી એસેમ્બલી દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા ? અમિતાભ બચ્ચન દિલીપકુમાર અનુપમ ખેર ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન દિલીપકુમાર અનુપમ ખેર ધર્મેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ (Labour Movement Museum) ક્યા બનશે ? વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ અર્નાકુલમ, કેરળ કન્નુર, કેરળ અલપુઝા, કેરળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ અર્નાકુલમ, કેરળ કન્નુર, કેરળ અલપુઝા, કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડી પ્રકાશ રાવનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સમાજસેવા શાસ્ત્રીય નૃત્ય શિક્ષણ સંગીત સમાજસેવા શાસ્ત્રીય નૃત્ય શિક્ષણ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP