કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતમાં જોવા મળેલો ડબલ મ્યુટેન્ટ વાયરસને સત્તાવાર રીતે ___ તરીકે વર્ગીકૃત કરાયો છે. C.1.716 B.2.716 B.1.716 B.1.617 C.1.716 B.2.716 B.1.716 B.1.617 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાન ફ્રાંસ રશિયા અમેરિકા જાપાન ફ્રાંસ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તેલંગાણા રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ તેલંગાણા રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ' (BRSR) કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? SEBI નીતિ આયોગ IMF વર્લ્ડ બેંક SEBI નીતિ આયોગ IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? તેલુગુ હિન્દી મરાઠી બંગાળી તેલુગુ હિન્દી મરાઠી બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP