પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ?

રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ?

15 દિવસમાં
30 દિવસમાં
60 દિવસમાં
90 દિવસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા .....

બળવત્તર બનવા પામી
વધુ વિકસવા પામી
એકતાની ભાવના વિકસી
ગણતરીપૂર્વક નાશ પામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે
વળતર આપી શકાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP