પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 F (1) 243 E (1) 243 (H) (a) 243 (B) (2) 243 F (1) 243 E (1) 243 (H) (a) 243 (B) (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી-જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે કયા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યું ? 1954 1956 1952 1958 1954 1956 1952 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવે આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે ? રાજ્યની વડી અદાલત સ્થાનિક અદાલત ગામ કે નગર પંચાયત જિલ્લા અદાલત રાજ્યની વડી અદાલત સ્થાનિક અદાલત ગામ કે નગર પંચાયત જિલ્લા અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે ? બે એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ? બબલભાઈ મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ભૂરીયા સ સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ બબલભાઈ મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ભૂરીયા સ સમિતિ વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 C (2) 243 C (4) 243 C (3) 243 D (1) 243 C (2) 243 C (4) 243 C (3) 243 D (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP