પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો. અહીં દર્શાવેલ બધી જ બાબતો પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ? અનુચ્છેદ -41 અનુચ્છેદ -39 અનુચ્છેદ -39 A અનુચ્છેદ -40 અનુચ્છેદ -41 અનુચ્છેદ -39 અનુચ્છેદ -39 A અનુચ્છેદ -40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ? ગૌણ ખનીજ ઉત્ખનન આપેલ તમામ બાબતો ગૌણ વનપેદાશોની માલિકી જમીન અને જમીન સંપાદન ગૌણ ખનીજ ઉત્ખનન આપેલ તમામ બાબતો ગૌણ વનપેદાશોની માલિકી જમીન અને જમીન સંપાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ? જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ કારોબારી સમિતિ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ કારોબારી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી ? કેરળ જમ્મુ અને કાશ્મીર નાગાલેન્ડ પંજાબ કેરળ જમ્મુ અને કાશ્મીર નાગાલેન્ડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP