પંચાયતી રાજ (Panchayati Raj) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્ત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 40 35 30 25 40 35 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારે (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) કેટલી સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડે છે ? Rs.40,000/- Rs.50,000/- Rs.15,000/- Rs.25,000/- Rs.40,000/- Rs.50,000/- Rs.15,000/- Rs.25,000/- ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP લોકસભાની ચુંટણી લડવા માટે સરપંચ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી બનવા માટેની ઓછામાં ઓછી ઉમર 25 વર્ષરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજયપાલ માટે ઓછામાં ઓછી ઉમર 35 વર્ષ
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે ? 243 - G 243 - E 243 - H 243 - F 243 - G 243 - E 243 - H 243 - F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા ? સુરેખા મોતીલાલ યાદલ સુધાબેન કાશીભાઈ પટેલ સવિતા રાની આશાપુર્ણા દવે સુરેખા મોતીલાલ યાદલ સુધાબેન કાશીભાઈ પટેલ સવિતા રાની આશાપુર્ણા દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાષ્ટ્રપતિ યાદી કેન્દ્ર યાદી રાજ યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી કેન્દ્ર યાદી રાજ યાદી સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? જિલ્લા પંચાયત પ્રમુખ વિકાસ કમિશનર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ વિકાસ કમિશનર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP