સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પાંચ ઘંટ એકીસાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6,7,8,9 અને દર 12 સેકન્ડે રણકે છે. તો કેટલા સમય બાદ એકીસાથે બધા ઘંટ ૨ણકશે ?

252 Sec.
36.288 Sec.
504 Sec.
6,048 Sec.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી અડધો છે જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતી 36 જેટલી મોટી થાય છે, તો મૂળ સંખ્યા શોધો‌.

24
48
84
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP