પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે ? ચોખ્ખા 5 દિવસ ચોખ્ખા 3 દિવસ ચોખ્ખા 7 દિવસ ચોખ્ખા 4 દિવસ ચોખ્ખા 5 દિવસ ચોખ્ખા 3 દિવસ ચોખ્ખા 7 દિવસ ચોખ્ખા 4 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73માં બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ? હિમાચલ પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 K (2) 243 K (3) 243 D (2)(3) 243 D (1) 243 K (2) 243 K (3) 243 D (2)(3) 243 D (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP