ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી ? 7 4 6 5 7 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ? લોકસભાના અધ્યક્ષ ઇલેક્શન કમિશન રાજ્યસભાના અધ્યક્ષ કાયદા મંત્રીશ્રી લોકસભાના અધ્યક્ષ ઇલેક્શન કમિશન રાજ્યસભાના અધ્યક્ષ કાયદા મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 12 8 10 15 12 8 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ? અનુચ્છેદ 188 અનુચ્છેદ 88 અનુચ્છેદ 177 અનુચ્છેદ 166 અનુચ્છેદ 188 અનુચ્છેદ 88 અનુચ્છેદ 177 અનુચ્છેદ 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 27 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 40 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP