ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 6 4 8 5 6 4 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવુ પડે ? 6 માસ 10 માસ 4 માસ 8 માસ 6 માસ 10 માસ 4 માસ 8 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... પોલીસ અધિકારી ઈચ્છે તો જ. તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી ફરજીયાત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? ચાર ત્રણ સાત પાંચ ચાર ત્રણ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એંગ્લો-ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે ? 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન દિલ્હી તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP