ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી હેરોલ્ડ લાસ્કી આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી હેરોલ્ડ લાસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધપક્ષના નેતા ગૃહ મંત્રી વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના વિરોધપક્ષના નેતા ગૃહ મંત્રી વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય સચિવ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય સચિવ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 124 123 120 122 124 123 120 122 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 411 211 311 111 411 211 311 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP