ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 278 280 279 277 278 280 279 277 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમકોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે ? બંગાલી હિન્દી અંગ્રેજી તામિલ બંગાલી હિન્દી અંગ્રેજી તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન.મુખ્યમંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(II) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? વડાપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના રાષ્ટ્રપતિના વડાપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના રાષ્ટ્રપતિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP