કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયો દેશ 7 જૂનથી 12 વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાનું પ્રારંભ કરશે ? યુ.એસ ફ્રાન્સ જર્મની યુકે યુ.એસ ફ્રાન્સ જર્મની યુકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 4 મે 3 મે 1 મે 2 મે 4 મે 3 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? સિપ્લા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક ઝાયડસ કેડિલા સિપ્લા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક ઝાયડસ કેડિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એન્ટાર્કટિકા ખંડમાંથી વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ (હિમશિલા) છૂટો પડ્યો તેનું નામ જણાવો. S-76 A-76 H-76 K-76 S-76 A-76 H-76 K-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2021ના ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સર માર્ટિન રીસ પ્રિન્સ ફિલિપ દલાઈ લામા જેન ગુડોલ સર માર્ટિન રીસ પ્રિન્સ ફિલિપ દલાઈ લામા જેન ગુડોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ? એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ બેન્નુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP