Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 1,100 ₹ 33,000 ₹ 16,500 ₹ 62,000 ₹ 1,100 ₹ 33,000 ₹ 16,500 ₹ 62,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ઘણું ને ધન તમને ઘણું ને ધન તમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા ક્રાંતીવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે વિનાયક સાવરકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મક્ષિકા' એટલે શું ? જન્માક્ષર માટલી મોક્ષ માખી જન્માક્ષર માટલી મોક્ષ માખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Neither Mala nor I, ___ interested in the contest. are are, am aren't have are are, am aren't have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? બ્રહ્મગુપ્તને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP