કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની મેજબાની હેઠળના હિન્દ મહાસાગરમાં લા રીયુનિયનના 7મા હિન્દ મહાસાગર નૌસેના સંગોષ્ઠી (IONS)માં ભાગ લીધો હતો ? ભારત સાઉદી અરેબિયા માડાગાસ્કર ફ્રાન્સ ભારત સાઉદી અરેબિયા માડાગાસ્કર ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સ્થાપના દિવસ સમારોહ દરમિયાન કરવામાં આવેલી પહેલો અંગે કયું વિધાન યોગ્ય છે. આપેલ તમામ ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. આપેલ તમામ ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ? બંગાળી ઉડિયા કન્નડ મલયાલમ બંગાળી ઉડિયા કન્નડ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શેર બહાદુર દેઉબા ક્યા પાડોશી દેશના નવા વડાપ્રધાન બન્યા ? નેપાળ શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે COVID-19 રસીકરણ અભિયાન ‘COVID ટીકા સંગ સુરક્ષિત વન, ધન અને ઉદ્યમ' શરૂ કરવા માટે WHO અને UNICEF સાથે ભાગીદારી કરી ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય સહકાર મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય સહકાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અષાઢી બીજના રોજ અમદાવાદમાં કેટલામી રથયાત્રાનું આયોજન કરાયું હતું ? 149 144 141 151 149 144 141 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP