Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ?

25 માર્ચ
23 માર્ચ
24 માર્ચ
22 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

રાસબિહારી ઘોષ
દાદાભાઈ નવરોજી
મદનમોહન માલવિયા
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો.
“ઝાઝા હાથ રળિયામણાં"

એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે
કામ કરવું
એક હાથ હોવી
ઝાઝા બધા હાથ હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP