ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ ? 5 3 6 4 5 3 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તે એન.આર. જી. હોવા જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? પરાશર બૃહસ્પતિ કૌટિલ્ય મનુ પરાશર બૃહસ્પતિ કૌટિલ્ય મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ? મિલ્કત ધરાવવાનો અધિકાર આમુખ મૂળભૂત હક્કો ચૂંટણી અંગે સુધારાઓ મિલ્કત ધરાવવાનો અધિકાર આમુખ મૂળભૂત હક્કો ચૂંટણી અંગે સુધારાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્ય ને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ઝારખંડ આસામ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ઝારખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP