ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચિદાનંદ સિંહ જવાહરલાલ નેહરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચિદાનંદ સિંહ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ વી.વી.ગીરી બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ વી.વી.ગીરી બી. ડી. જત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ શ્રી સંસદીય સચિવ સ્પીકર મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ શ્રી સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 23 17 32 36 23 17 32 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? વડાપ્રધાન કેબિનેટ સચિવ સંસદ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન કેબિનેટ સચિવ સંસદ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP