ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ? 12 13 11 10 12 13 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? CJI સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ CJI સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) બધાજ સત્રમાં ચોમાસુ સત્રમાં શિયાળુ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) બધાજ સત્રમાં ચોમાસુ સત્રમાં શિયાળુ સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? વડોદરા મણિનગર આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ વડોદરા મણિનગર આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સી.રાજગોપાલાચારી સરોજિની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી સી.રાજગોપાલાચારી સરોજિની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP