ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદા' શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ ઉપનિયમ, વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 13 (1) 13 (2) 13 (3) (B) 13 (3) (A) 13 (1) 13 (2) 13 (3) (B) 13 (3) (A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO-GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ રાહત કમિશનર CEO-GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ રાહત કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 8 9 10 7 8 9 10 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ? શાર્ક મગર ડોલ્ફિન વ્હેલ શાર્ક મગર ડોલ્ફિન વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP