ભારતનું બંધારણ (Constitution Of India) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ? જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટીસ કે. કાનન જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટીસ કે. કાનન જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટિસ એસ. ગોવાદાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? એકેય નહીં 9 ડીસેમ્બર 1946 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 એકેય નહીં 9 ડીસેમ્બર 1946 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 334 330 332 338 334 330 332 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો. વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે નાણામંત્રી રાજીનામું આપે છે. મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે નાણામંત્રી રાજીનામું આપે છે. મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંમંત્રી પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? 44 માં 40 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં 44 માં 40 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP