ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ? 3જી જાન્યુઆરી 16મી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 3જી જાન્યુઆરી 16મી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે ? 75 22 53 30 75 22 53 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? ગૃહ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ ગૃહ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP