ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ / સલાહથી કરી શકે છે ? લોકસભા સંસદ સર્વોચ્ચ અદાલત કેન્દ્રિય તકેદારી આયોગ લોકસભા સંસદ સર્વોચ્ચ અદાલત કેન્દ્રિય તકેદારી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા મુખ્ય પ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ વિધાનસભા મુખ્ય પ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ કેન્દ્રીય તકેદારી આયોગ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ કેન્દ્રીય તકેદારી આયોગ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ? 1989 1992 1991 1990 1989 1992 1991 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નાગરિકોનો પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP