ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે ? 35 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ 25 વર્ષ અને 30 વર્ષ 35 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ 25 વર્ષ અને 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? જાહેર હિસાબ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ લોકલ ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ લોકલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? ૭૫ લાખ ૭૦ લાખ ૮૦ લાખ ૮૫ લાખ ૭૫ લાખ ૭૦ લાખ ૮૦ લાખ ૮૫ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 307 અનુચ્છેદ 352 અનુચ્છેદ 310 અનુચ્છેદ 312 અનુચ્છેદ 307 અનુચ્છેદ 352 અનુચ્છેદ 310 અનુચ્છેદ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? માનવસંશાધન પ્રધાન લોકસભાના સ્પીકર વડાપ્રધાન વિરોધ પક્ષના નેતા માનવસંશાધન પ્રધાન લોકસભાના સ્પીકર વડાપ્રધાન વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP