Talati Practice MCQ Part - 5 એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ. ___ માં વેચવી જોઈએ. 120 200 660 60 120 200 660 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શુદ્ધ પાણીનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત કયો છે ? નદી વરસાદ એકેય નહી કૂવો નદી વરસાદ એકેય નહી કૂવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘આગગાડી’ :– સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Translate the following sentence in English. તમારે તમારૂં વચન પાળવું જોઈએ. You must keep your promise. You keep your promises. You must take your promise. none You must keep your promise. You keep your promises. You must take your promise. none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ? જુનાગઢ પંથક ઓખા પંથક સુરેન્દ્રનગર પંથક ભાવનગર પંથક જુનાગઢ પંથક ઓખા પંથક સુરેન્દ્રનગર પંથક ભાવનગર પંથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કર્યો છે ? ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP