કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દર વર્ષે યુનિસેફ દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ક્યારે ઉજવવામાં આવે છે ?

11 ઓક્ટોબર
10 ઓક્ટોબર
12 ઓક્ટોબર
9 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2020 દરમિયાન મનાવાયેલા સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું હતી ?

સતર્ક ભારત - સમૃદ્ધ ભારત
સતર્ક ભારત - સ્વસ્થ ભારત
એક ભારત - સતર્ક ભારત
સતર્ક ભારત - સુરક્ષિત ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
યુનેસ્કો કયા વર્ષથી 'રચનાત્મક અર્થવ્યવસ્થા'ના ક્ષેત્રમાં શેખ મુજીબુર રહેમાનના નામ પર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરશે ?

વર્ષ 2022
વર્ષ 2023
વર્ષ 2020
વર્ષ 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP