કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? સિક્કિમ ગુજરાત કેરળ ગોવા સિક્કિમ ગુજરાત કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) R-કલસ્ટર એક ઓફ-શોર ગેસ ક્ષેત્ર છે જે કૃષ્ણા ગોદાવરી બેસિનના કયા બ્લોકનો એક ભાગ છે ? KG-C6 KG-B6 KG-A6 KG-D6 KG-C6 KG-B6 KG-A6 KG-D6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ? ભારત પાકિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રચનાત્મક અર્થવ્યવસ્થા'નો ખ્યાલ સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? એડમ સ્મિથ પોલ સેમ્યુલ્સન આલ્ફ્રેડ માર્શલ જ્હોન હોકિન્સ એડમ સ્મિથ પોલ સેમ્યુલ્સન આલ્ફ્રેડ માર્શલ જ્હોન હોકિન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયું ઉપનામ ડૉ.હસુ યાજ્ઞિકનું નથી ? વસંત પુષ્પધન્વા ઉપમન્યુ શ્રીધર વસંત પુષ્પધન્વા ઉપમન્યુ શ્રીધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જ એમઆર-એસએએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે ? ઓડિશા આંદ્રપ્રદેશ રાજસ્થાન આમાંથી કોઈ નહિ ઓડિશા આંદ્રપ્રદેશ રાજસ્થાન આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP