કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ કયા સ્થળે જ્ઞાન સર્કલ વેન્ચરનું આભાસી ઉદ્ઘાટન કર્યું હતું ?

IIIT વડોદરા, ગુજરાત
IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ
IIIT પુણે, મહારાષ્ટ્ર
IIIT હૈદરાબાદ, તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ?

જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો
જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો
શિયાળુ પાક
જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' મુજબ કયું રાજ્ય ટોચ પર રહ્યું હતું ?

મહારાષ્ટ્ર
ગુજરાત
ઓડીશા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP