ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સ્પીકર એટર્ની જનરલ સોલીસીટર જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર એટર્ની જનરલ સોલીસીટર જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોન ના પાડી શકે ? સંસદીય સચિવ મુખ્ય સચિવશ્રી મુખ્યપ્રધાન સ્પીકર સંસદીય સચિવ મુખ્ય સચિવશ્રી મુખ્યપ્રધાન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે. લોકસભાના સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા જન ગણ મન આમાર સોનાર બંગલા વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા જન ગણ મન આમાર સોનાર બંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP