ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
લક્ષ્મીમલ સિંઘવી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે.
વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે.
તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ?

અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

જિલ્લા પંચાયત
ગ્રામ પંચાયત
રાજ્ય સરકાર
તાલુકા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP